પૃથ્વી મારું વતન -ગિરીશ દેસાઇ
Jul 31st 2012vijayshahUncategorized
સર્જનહારે આ સૃષ્ટિમાં સજર્યું
મહા અણમોલુ એક રતન,
નામ એનું કહેવાયું પૃથ્વી ’ને
એજ છે આ પૃથ્વી મારું વતન.
જયાં શ્વાસ લેવા મળે પ્રાણવાયુ
વળી પીવા પાણી ’ને ખાવા અન્ન
જયાં અનુભવે ઘડાય મન ’ને
બુદ્ધિ એજ છે આ પૃથ્વી મારું વતન.
No Comments »